ગણના ૨૬:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ હવે હેફેરના દીકરા સલોફહાદને દીકરાઓ ન હતા, પણ ફક્ત દીકરીઓ હતી.+ સલોફહાદની દીકરીઓનાં નામ આ હતાં:+ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.
૩૩ હવે હેફેરના દીકરા સલોફહાદને દીકરાઓ ન હતા, પણ ફક્ત દીકરીઓ હતી.+ સલોફહાદની દીકરીઓનાં નામ આ હતાં:+ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.