વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૮:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ મૂસાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે સુલેમાન બલિદાનો ચઢાવતો. તે દરરોજ, સાબ્બાથે,+ ચાંદરાતે+ અને વર્ષમાં ઉજવાતા આ ત્રણ તહેવારોએ બલિદાનો ચઢાવતો:+ બેખમીર રોટલીનો તહેવાર,*+ અઠવાડિયાઓનો તહેવાર*+ અને માંડવાનો તહેવાર.+

  • નહેમ્યા ૧૦:૩૨, ૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ અમે વચન આપ્યું કે અમારામાંથી દરેક માણસ દર વર્ષે ચારેક ગ્રામ* ચાંદી આપશે.+ એ દાન આપણા ઈશ્વરના મંદિરમાં થતી સેવા માટે વાપરી શકાશે. ૩૩ એ દાન સાબ્બાથ+ અને ચાંદરાત*+ દરમિયાન અર્પણની રોટલી* માટે,+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણ* માટે+ અને અગ્‍નિ-અર્પણ* માટે વાપરી શકાશે. વધુમાં, ઠરાવેલા તહેવારો,+ પવિત્ર વસ્તુઓ, ઇઝરાયેલના પ્રાયશ્ચિત્ત* માટે કરવામાં આવતાં પાપ-અર્પણો*+ અને આપણા ઈશ્વરના મંદિરના બીજાં બધાં કામ માટે વાપરી શકાશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો