વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૯:૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ “તું વેદી પર દરરોજ એક વર્ષના બે નર ઘેટાનું બલિદાન ચઢાવ.+

  • લેવીય ૬:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ “હારુન અને તેના દીકરાઓને આજ્ઞા કર કે, ‘અગ્‍નિ-અર્પણનો નિયમ આ છે:+ અગ્‍નિ-અર્પણ વેદીની આગ પર આખી રાત, એટલે કે સવાર સુધી રહે અને વેદી પર આગ કાયમ સળગતી રહે.

  • હઝકિયેલ ૪૬:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ અગ્‍નિ-અર્પણ તરીકે ઘેટાનું નર બચ્ચું, અનાજ-અર્પણ અને તેલ રોજ સવારે નિયમિત રીતે ચઢાવવું.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો