નિર્ગમન ૨૯:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ પહેલા ઘેટા સાથે તું આ પણ ચઢાવ: એફાહનો દસમો ભાગ* મેંદો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણ માટે પા હીન દ્રાક્ષદારૂ. ગણના ૧૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય.
૪૦ પહેલા ઘેટા સાથે તું આ પણ ચઢાવ: એફાહનો દસમો ભાગ* મેંદો, જેમાં પીલેલાં જૈતૂનનું પા હીન* તેલ નાખેલું હોય. તેમ જ, દ્રાક્ષદારૂ-અર્પણ માટે પા હીન દ્રાક્ષદારૂ.
૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય.