-
નિર્ગમન ૨૯:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ “તું વેદી પર દરરોજ એક વર્ષના બે નર ઘેટાનું બલિદાન ચઢાવ.+
-
-
નિર્ગમન ૨૯:૪૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૨ એ અગ્નિ-અર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે નિયમિત રીતે ચઢાવ. પેઢી દર પેઢી એમ થાય. ત્યાં હું તારી આગળ પ્રગટ થઈશ અને તારી સાથે વાત કરીશ.+
-
-
૨ કાળવૃત્તાંત ૨:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હું મારા ઈશ્વર યહોવાના નામ માટે મંદિર બાંધું છું. એ માટે કે એ મંદિર તેમના માટે પવિત્ર કરાય, તેમની આગળ સુગંધી ધૂપ*+ બાળવામાં આવે અને અર્પણની રોટલી*+ કાયમ મૂકવામાં આવે; અમારા ઈશ્વર યહોવા માટે સાબ્બાથ,*+ ચાંદરાત*+ અને તહેવારોના સમયે+ સવાર-સાંજ+ અગ્નિ-અર્પણો ચઢાવવામાં આવે. ઇઝરાયેલીઓએ એ ફરજ કાયમ નિભાવવાની છે.
-