-
નિર્ગમન ૨૯:૪૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૧ તું બીજો ઘેટો સાંજના સમયે ચઢાવ. એની સાથે તું અનાજ* અને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવ, જેમ તેં સવારે કર્યું હતું. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે અને એની સુવાસથી તે ખુશ થશે.
-