-
લેવીય ૧:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ એ પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોવાં. પછી યાજક એને વેદી પર અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.
-