-
ગણના ૧૫:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે+ અડધો હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો. એને આગમાં ચઢાવવાના અર્પણ તરીકે રજૂ કરો, જેથી એની સુવાસથી યહોવા ખુશ થાય.
-