-
ગણના ૧૫:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ જ્યારે પણ તમે અગ્નિ-અર્પણ ચઢાવો+ અથવા ઘેટાના નર બચ્ચાનું અર્પણ ચઢાવો, ત્યારે એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ તરીકે પા હીન દ્રાક્ષદારૂ પણ ચઢાવો.
-