નિર્ગમન ૧૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી.+ પહેલા દિવસથી જ તમારે ઘરમાંથી ખમીરવાળો* લોટ* કાઢી નાખવો. પહેલા દિવસથી લઈને સાતમા દિવસ સુધી જો કોઈ ખમીરવાળું કંઈ પણ ખાશે, તો તે માર્યો જશે.* લેવીય ૨૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ “‘એ જ મહિનાના ૧૫મા દિવસે યહોવાનો બેખમીર રોટલીનો તહેવાર* છે.+ તમે સાત દિવસ બેખમીર રોટલી ખાઓ.+ ૧ કોરીંથીઓ ૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તેથી ચાલો આપણે તહેવાર ઊજવીએ,+ પણ જૂના ખમીરથી કે બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ, પણ ખરાં દિલથી અને સત્યની બેખમીર* રોટલીથી ઊજવીએ.
૧૫ સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી.+ પહેલા દિવસથી જ તમારે ઘરમાંથી ખમીરવાળો* લોટ* કાઢી નાખવો. પહેલા દિવસથી લઈને સાતમા દિવસ સુધી જો કોઈ ખમીરવાળું કંઈ પણ ખાશે, તો તે માર્યો જશે.*
૮ તેથી ચાલો આપણે તહેવાર ઊજવીએ,+ પણ જૂના ખમીરથી કે બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ, પણ ખરાં દિલથી અને સત્યની બેખમીર* રોટલીથી ઊજવીએ.