નિર્ગમન ૨૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૧૬ તમારાં ખેતરની ફસલનો પહેલો પાક* ઉતારો ત્યારે, તમે કાપણીનો તહેવાર* ઊજવો.+ વર્ષના અંતે જ્યારે તમારી ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+