નિર્ગમન ૩૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “ઘઉંની ફસલનો પહેલો પાક* લણો ત્યારે, તમે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો. વર્ષના અંતે જ્યારે ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+ પુનર્નિયમ ૧૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ સાત અઠવાડિયાં પછી તમે યહોવા તમારા ઈશ્વર માટે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો.+ તમારા ઈશ્વર યહોવા તમને જે આશીર્વાદ આપે, એના પ્રમાણમાં તમે સ્વેચ્છા-અર્પણ ચઢાવો.+ પ્રેરિતોનાં કાર્યો ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હવે પચાસમા દિવસના તહેવારે*+ તેઓ બધા એક જગ્યાએ ભેગા મળ્યા હતા.
૨૨ “ઘઉંની ફસલનો પહેલો પાક* લણો ત્યારે, તમે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો. વર્ષના અંતે જ્યારે ફસલનો છેલ્લો પાક ભેગો કરો, ત્યારે તમે માંડવાનો તહેવાર* ઊજવો.+
૧૦ સાત અઠવાડિયાં પછી તમે યહોવા તમારા ઈશ્વર માટે અઠવાડિયાઓનો તહેવાર* ઊજવો.+ તમારા ઈશ્વર યહોવા તમને જે આશીર્વાદ આપે, એના પ્રમાણમાં તમે સ્વેચ્છા-અર્પણ ચઢાવો.+