-
લેવીય ૨૩:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ એ દિવસે તમે પવિત્ર સંમેલનની જાહેરાત કરો.+ એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો. તમારી પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.
-