-
લેવીય ૨૩:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ એ રોટલી સાથે તમે ખોડખાંપણ વગરના ઘેટાના એક વર્ષના સાત નર બચ્ચા, એક આખલો અને બે નર ઘેટા ચઢાવો.+ એને અગ્નિ-અર્પણ તરીકે યહોવાને ચઢાવો અને એની સાથે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે અને એની સુવાસથી યહોવા ખુશ થાય છે.
-