લેવીય ૧૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ “પરમ પવિત્ર સ્થાનમાં આવે એ પહેલાં હારુન પાપ-અર્પણ માટે આખલો+ અને અગ્નિ-અર્પણ માટે ઘેટો+ ચઢાવે.