-
પુનર્નિયમ ૧૫:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ પણ જો એ પ્રાણી લંગડું, આંધળું કે બીજી કોઈ મોટી ખોડવાળું હોય, તો તમે તમારા ઈશ્વર યહોવા આગળ એનું બલિદાન ન ચઢાવો.+
-
-
પુનર્નિયમ ૧૭:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ “તમે કોઈ ખોડવાળો કે ઈજા પામેલો આખલો કે ઘેટો તમારા ઈશ્વર યહોવાને અર્પણ કરશો નહિ, કેમ કે એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+
-