વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૨૩:૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ સાત દિવસ તમે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો ચઢાવો. આઠમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો. એ ખાસ સંમેલન છે. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.

  • લેવીય ૨૩:૩૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ સાતમા મહિનાના ૧૫મા દિવસે જ્યારે તમે તમારા ખેતરની ફસલ ભેગી કરો, ત્યારે સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+ પહેલો દિવસ અને આઠમો દિવસ પૂરા આરામનો દિવસ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો