-
ગણના ૨૨:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેથી મોઆબના વડીલો અને મિદ્યાનના વડીલો જોષ જોવાની કિંમત લઈને બલામ પાસે ગયા+ અને તેને બાલાકનો સંદેશો જણાવ્યો.
-
-
ગણના ૨૫:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ ઇઝરાયેલીઓ શિટ્ટીમમાં+ રહેતા હતા ત્યારે, તેઓ મોઆબની દીકરીઓ જોડે વ્યભિચાર* કરવા લાગ્યા.+ ૨ એ સ્ત્રીઓ પોતાના દેવોને બલિદાનો ચઢાવવા જતી+ ત્યારે, ઇઝરાયેલીઓને પોતાની સાથે જોડાવા આમંત્રણ આપતી. લોકો એ બલિદાનો ખાવા લાગ્યા અને તેઓના દેવો આગળ નમવા લાગ્યા.+ ૩ આમ, ઇઝરાયેલીઓ પેઓરના બઆલની*+ ભક્તિ કરવા લાગ્યા. એનાથી યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઊઠ્યો.
-
-
ગીતશાસ્ત્ર ૯૪:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯૪ હે બદલો લેનાર ઈશ્વર યહોવા,+
હે બદલો લેનાર ઈશ્વર, તમારો પ્રકાશ પાથરો!
-