વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૭:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ પછી યહોવાએ મૂસાને કહ્યું: “અબારીમ પર્વત પર જા+ અને ત્યાંથી એ દેશ જો, જે હું ઇઝરાયેલીઓને આપવાનો છું.+ ૧૩ એ દેશ જોયા પછી તારા ભાઈ હારુનની જેમ તું પણ મરણ પામશે અને તારા બાપદાદાઓની જેમ તને પણ દફનાવવામાં આવશે,*+

  • પુનર્નિયમ ૩૨:૪૮-૫૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૮ એ જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “મોઆબ દેશમાં યરીખો સામે આવેલા નબો પર્વત+ પર જા, જે અબારીમ પર્વતમાળા+ પર આવેલો છે. ત્યાંથી કનાન દેશ જો, જે હું ઇઝરાયેલીઓને વારસા તરીકે આપું છું.+ ૫૦ તું જે પર્વત પર ચઢે છે ત્યાં તારું મરણ થશે અને તને દફનાવવામાં આવશે,* જેમ હોર પર્વત પર તારા ભાઈ હારુનનું મરણ થયું હતું+ અને તેને દફનાવવામાં આવ્યો હતો.*

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો