-
ગણના ૧૦:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “જો તમારા પર જુલમ કરનાર કોઈ દુશ્મન તમારા દેશ પર ચઢી આવે, તો તમે યુદ્ધનો સંકેત આપવા રણશિંગડાં વગાડો.+ એમ કરવાથી, તમારા ઈશ્વર યહોવા તમારા પર ધ્યાન આપશે અને દુશ્મનોના પંજામાંથી તમને છોડાવશે.
-