વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૫:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ “મિદ્યાનીઓ પર હુમલો કરીને તેઓને મારી નાખો,+ ૧૮ કેમ કે તેઓ ચાલાકીઓ અજમાવીને તમને હેરાન કરે છે. તેઓએ પેઓરના કિસ્સામાં+ અને મિદ્યાનના કુળની દીકરી કોઝબીનો ઉપયોગ કરીને તમને ફસાવ્યા છે. પેઓરના લીધે તમારા પર રોગચાળો આવ્યો+ એ દિવસે એ સ્ત્રીને મારી નાખવામાં આવી હતી.”+

  • પુનર્નિયમ ૪:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “પેઓરના બઆલના* કિસ્સામાં યહોવાએ જે કર્યું હતું, એ તમે નજરોનજર જોયું છે. તમારા ઈશ્વર યહોવાએ તમારામાંથી એ બધા માણસોનો સંહાર કર્યો, જેઓ પેઓરના બઆલની પૂજા કરતા હતા.+

  • યહોશુઆ ૨૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ આપણે પેઓરમાં કરેલું પાપ શું નાનુંસૂનું હતું? એના લીધે યહોવાના લોકો પર આફત આવી પડી હતી અને આપણે આજ સુધી એની સજા ભોગવીએ છીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો