વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૪:૨૪-૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ ગેર્શોનીઓનાં કુટુંબોએ આ વસ્તુઓની કાળજી લેવાની છે અને એને ઊંચકવાની છે:+ ૨૫ મંડપના પડદા,+ મુલાકાતમંડપ, એના પર નાખવાનો પડદો અને એની ઉપરનો સીલ માછલીના ચામડાનો પડદો,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો,+ ૨૬ આંગણાના પડદા,+ મંડપ અને વેદીની ફરતે જે આંગણું છે એના પ્રવેશદ્વારના પડદા,+ આંગણાનાં દોરડાં અને એની બધી સાધન-સામગ્રી તેમજ મંડપમાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. એ તેઓની જવાબદારી છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો