ગણના ૧૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “‘શુદ્ધ માણસ ગાયની રાખ+ ભેગી કરે અને છાવણી બહાર શુદ્ધ જગ્યાએ એનો ઢગલો કરે. એ રાખ સાચવી મૂકવી, જેથી ઇઝરાયેલીઓ માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા એનો ઉપયોગ થાય.+ એ ગાય પાપ-અર્પણ છે.
૯ “‘શુદ્ધ માણસ ગાયની રાખ+ ભેગી કરે અને છાવણી બહાર શુદ્ધ જગ્યાએ એનો ઢગલો કરે. એ રાખ સાચવી મૂકવી, જેથી ઇઝરાયેલીઓ માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા એનો ઉપયોગ થાય.+ એ ગાય પાપ-અર્પણ છે.