-
ગણના ૧૯:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ શુદ્ધ માણસ ત્રીજા અને સાતમા દિવસે અશુદ્ધ માણસ પર પાણી છાંટે. તે અશુદ્ધ માણસને સાતમા દિવસે તેના પાપથી શુદ્ધ કરે.+ પછી અશુદ્ધ માણસ પોતાનાં કપડાં ધૂએ, સ્નાન કરે અને સાંજે તે શુદ્ધ થશે.
૨૦ “‘પણ જો અશુદ્ધ માણસ પોતાને શુદ્ધ ન કરે, તો તેને મારી નાખો,+ કેમ કે તેણે યહોવાની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી છે. શુદ્ધિકરણનું પાણી તેના પર છાંટવામાં આવ્યું નથી, માટે તે અશુદ્ધ છે.
-