વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૨૨:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ મનાશ્શાના અડધા કુળને મૂસાએ વારસામાં બાશાન આપ્યું હતું.+ બાકીના અડધા કુળને યહોશુઆએ તેઓના ઇઝરાયેલી ભાઈઓ સાથે યર્દનની પશ્ચિમનો વિસ્તાર આપ્યો.+ યહોશુઆએ તેઓને પોતપોતાનાં ઘરે મોકલીને આશીર્વાદ આપ્યો ૮ અને કહ્યું: “તમે પોતપોતાનાં ઘરે પુષ્કળ ધનદોલત, ઘણાં ઢોરઢાંક, સોનું-ચાંદી, તાંબું અને લોઢું તેમજ ઢગલાંબંધ કપડાં લઈ જાઓ.+ દુશ્મનોની લૂંટમાંથી તમારો ભાગ લઈ જાઓ+ અને તમારા ભાઈઓ સાથે વહેંચી લો.”

  • ૧ શમુએલ ૩૦:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ તમારી આ વાત કોણ માનશે? લડાઈમાં જનારનો હિસ્સો અને સામાન સાચવનારનો હિસ્સો સરખો જ હોય.+ બધાને એકસરખો હિસ્સો મળશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો