-
ગણના ૧૮:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તારા પિતાના કુળના, એટલે કે લેવી કુળના તારા ભાઈઓને તારી નજીક લાવ, જેથી તેઓ તારી સાથે જોડાઈને સાક્ષીકોશના મંડપ આગળ+ તારી અને તારા દીકરાઓની સેવા કરી શકે.+ ૩ તું તેઓને જે કંઈ કામ સોંપશે, એ બધાં કામ તેઓ કરશે. તેમ જ, મંડપને લગતાં બધાં કામ તેઓ કરશે.+ પણ તેઓ પવિત્ર જગ્યાનાં વાસણોની અને વેદીની નજીક ન આવે, નહિતર તું અને તેઓ માર્યા જશો.+
-
-
૧ કાળવૃત્તાંત ૨૩:૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ તેઓ મંડપની અને પવિત્ર સ્થાનની* પોતાની જવાબદારીઓ નિભાવતા હતા. તેઓ પોતાના ભાઈઓ, એટલે કે હારુનના દીકરાઓને પણ યહોવાના મંદિરમાં સેવા આપવા મદદ કરતા હતા.
-