-
લેવીય ૨૬:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તમે તમારા દુશ્મનોની પાછળ પડશો અને તેઓ તમારી તલવારથી માર્યા જશે. ૮ તમારામાંના પાંચ માણસો ૧૦૦ને ભગાડશે અને ૧૦૦ માણસો ૧૦,૦૦૦ને ભગાડશે. તમારા દુશ્મનો તમારી તલવારથી માર્યા જશે.+
-