નિર્ગમન ૨૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “તું મંડપનું આંગણું* બનાવ.+ એ માટે દક્ષિણ તરફ ૧૦૦ હાથ લાંબો બારીક કાંતેલા શણનો પડદો* બનાવ.+