યહોશુઆ ૨૪:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ત્યાર બાદ મેં મૂસા અને હારુનને મોકલ્યા.+ હું ઇજિપ્ત પર આફતો લઈ આવ્યો+ અને પછી એ દેશમાંથી તમને બહાર કાઢી લાવ્યો. ૧ શમુએલ ૧૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “યાકૂબ ઇજિપ્ત પહોંચ્યા એ પછી+ તમારા બાપદાદાઓએ મદદ માટે યહોવાને પોકાર કર્યો.+ એટલે તરત યહોવાએ મૂસા અને હારુનને મોકલ્યા.+ તેઓ તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા અને રહેવા માટે આ જગ્યા આપી.+
૫ ત્યાર બાદ મેં મૂસા અને હારુનને મોકલ્યા.+ હું ઇજિપ્ત પર આફતો લઈ આવ્યો+ અને પછી એ દેશમાંથી તમને બહાર કાઢી લાવ્યો.
૮ “યાકૂબ ઇજિપ્ત પહોંચ્યા એ પછી+ તમારા બાપદાદાઓએ મદદ માટે યહોવાને પોકાર કર્યો.+ એટલે તરત યહોવાએ મૂસા અને હારુનને મોકલ્યા.+ તેઓ તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા અને રહેવા માટે આ જગ્યા આપી.+