ઉત્પત્તિ ૪૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ રાજાની આજ્ઞા પ્રમાણે યૂસફે પોતાના પિતા અને ભાઈઓને ઇજિપ્તનો સારામાં સારો વિસ્તાર રહેવા આપ્યો. તેણે તેઓને રામસેસમાં* વસાવ્યા.+ નિર્ગમન ૧૨:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ પછી, ઇઝરાયેલીઓ ચાલીને રામસેસથી+ સુક્કોથ જવા નીકળ્યા.+ બાળકો* સિવાય તેઓ આશરે ૬,૦૦,૦૦૦ પુરુષો હતા.+
૧૧ રાજાની આજ્ઞા પ્રમાણે યૂસફે પોતાના પિતા અને ભાઈઓને ઇજિપ્તનો સારામાં સારો વિસ્તાર રહેવા આપ્યો. તેણે તેઓને રામસેસમાં* વસાવ્યા.+