વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ બધા ઇઝરાયેલીઓને કહેજો: ‘આ મહિનાના દસમા દિવસે તમે કુટુંબ દીઠ* એક ઘેટું લો,+ દરેક ઘર માટે એક ઘેટું લો.

  • નિર્ગમન ૧૨:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ આ મહિનાના ૧૪મા દિવસ સુધી તમારે એની સંભાળ રાખવી.+ પછી એ જ દિવસે ઇઝરાયેલના દરેક કુટુંબે* એને સાંજના સમયે* કાપવું.+

  • પુનર્નિયમ ૧૬:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ “તમે આબીબ* મહિનો યાદ રાખો અને એ મહિને યહોવા તમારા ઈશ્વર માટે પાસ્ખા* ઊજવો.+ કેમ કે તમારા ઈશ્વર યહોવા આબીબ મહિનામાં તમને ઇજિપ્તમાંથી રાતે બહાર કાઢી લાવ્યા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો