નિર્ગમન ૧૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કરતા હતા+ ત્યારે, તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી રહ્યું.+
૨૨ ઇઝરાયેલીઓ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કરતા હતા+ ત્યારે, તેઓની ડાબી અને જમણી બાજુએ સમુદ્રનું પાણી દીવાલની જેમ થંભી રહ્યું.+