-
નિર્ગમન ૧૫:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ત્યાર બાદ, મૂસા ઇઝરાયેલીઓને લાલ સમુદ્રથી દૂર લઈ ગયો. તેઓ શૂરના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા અને એમાં તેઓએ ત્રણ દિવસ મુસાફરી કરી. પણ તેઓને ટીપુંય પાણી મળ્યું નહિ.
-