-
નિર્ગમન ૧૬:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ બધા ઇઝરાયેલીઓ એલીમથી નીકળીને સીનના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા.+ એ પ્રદેશ એલીમ અને સિનાઈની વચ્ચે છે. ઇજિપ્તથી નીકળ્યા એના બીજા મહિનાના ૧૫મા દિવસે તેઓ ત્યાં આવી પહોંચ્યા.
-