નિર્ગમન ૧૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓ સીનના વેરાન પ્રદેશમાંથી નીકળ્યા.+ એક પછી બીજી જગ્યાએ પડાવ નાખતાં નાખતાં તેઓ રફીદીમ પહોંચ્યા+ અને ત્યાં છાવણી નાખી. પણ ત્યાં પીવા માટે ટીપુંય પાણી ન હતું. નિર્ગમન ૧૭:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી અમાલેકીઓએ+ રફીદીમમાં આવીને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લડાઈ કરી.+
૧૭ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓ સીનના વેરાન પ્રદેશમાંથી નીકળ્યા.+ એક પછી બીજી જગ્યાએ પડાવ નાખતાં નાખતાં તેઓ રફીદીમ પહોંચ્યા+ અને ત્યાં છાવણી નાખી. પણ ત્યાં પીવા માટે ટીપુંય પાણી ન હતું.