પુનર્નિયમ ૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ આપણે સેઈરમાં રહેતા આપણા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોના વિસ્તારમાંથી પસાર થયા.+ આપણે અરાબાહ, એલાથ અને એસ્યોન-ગેબેરના+ રસ્તેથી દૂર રહ્યા. “પછી આપણે વળીને મોઆબના વેરાન પ્રદેશ તરફ જતા રસ્તે આગળ વધ્યા.+ ૧ રાજાઓ ૯:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ સુલેમાન રાજાએ અદોમ દેશમાં+ લાલ સમુદ્રના કિનારે આવેલા એલોથ પાસેના એસ્યોન-ગેબેરમાં+ વહાણોનો કાફલો તૈયાર કર્યો.
૮ આપણે સેઈરમાં રહેતા આપણા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોના વિસ્તારમાંથી પસાર થયા.+ આપણે અરાબાહ, એલાથ અને એસ્યોન-ગેબેરના+ રસ્તેથી દૂર રહ્યા. “પછી આપણે વળીને મોઆબના વેરાન પ્રદેશ તરફ જતા રસ્તે આગળ વધ્યા.+
૨૬ સુલેમાન રાજાએ અદોમ દેશમાં+ લાલ સમુદ્રના કિનારે આવેલા એલોથ પાસેના એસ્યોન-ગેબેરમાં+ વહાણોનો કાફલો તૈયાર કર્યો.