વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૦:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ પહેલા મહિને બધા ઇઝરાયેલીઓ ઝીનના વેરાન પ્રદેશમાં આવ્યા અને કાદેશમાં રહેવા લાગ્યા.+ ત્યાં મરિયમ+ મરણ પામી અને તેને દફનાવવામાં આવી.

  • ગણના ૨૭:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ કેમ કે ઝીનના વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓ મારી સાથે ઝઘડો કરતા હતા ત્યારે, પાણી વિશેની મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તમે બંનેએ બળવો કર્યો હતો અને તેઓ આગળ તમે મને પવિત્ર ઠરાવ્યો ન હતો.”+ (આ મરીબાહનું પાણી+ છે, જે ઝીનના વેરાન પ્રદેશના+ કાદેશમાં+ છે.)

  • પુનર્નિયમ ૩૨:૫૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૧ કેમ કે ઝીનના વેરાન પ્રદેશમાં કાદેશના મરીબાહના પાણી+ પાસે ઇઝરાયેલીઓ વચ્ચે તમે બંને બેવફા બન્યા હતા અને ઇઝરાયેલીઓ સામે મને પવિત્ર ઠરાવ્યો ન હતો.+

  • યહોશુઆ ૧૫:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો