-
ગણના ૨૧:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ હવે નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ+ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. ત્યારે તેણે તેઓ પર હુમલો કર્યો અને અમુકને બંદી બનાવીને લઈ ગયો.
-