-
ગણના ૨૧:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની પૂર્વ તરફ આવેલા વેરાન પ્રદેશમાં ઈયેઅબારીમમાં છાવણી નાખી.+
-
-
ગણના ૨૧:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ તેઓ ત્યાંથી નીકળ્યા અને આર્નોનના વિસ્તારમાં છાવણી નાખી.+ એ વિસ્તાર એ વેરાન પ્રદેશમાં છે, જે અમોરીઓની સરહદથી શરૂ થાય છે. આર્નોન તો મોઆબની સરહદ છે તેમજ મોઆબ અને અમોરીઓના દેશની વચ્ચે આવેલું છે.
-