પુનર્નિયમ ૩૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ પછી મૂસા મોઆબના ઉજ્જડ પ્રદેશમાંથી યરીખોની સામે આવેલા+ નબો પર્વતના+ પિસ્ગાહ શિખર+ પર ગયો. યહોવાએ તેને આખો દેશ બતાવ્યો, ગિલયાદથી લઈને દાન+ સુધીનો વિસ્તાર,
૩૪ પછી મૂસા મોઆબના ઉજ્જડ પ્રદેશમાંથી યરીખોની સામે આવેલા+ નબો પર્વતના+ પિસ્ગાહ શિખર+ પર ગયો. યહોવાએ તેને આખો દેશ બતાવ્યો, ગિલયાદથી લઈને દાન+ સુધીનો વિસ્તાર,