વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૯:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ નકામા દેવો તરફ ફરશો નહિ+ અથવા તમારા માટે ધાતુની ઢાળેલી મૂર્તિઓ બનાવશો નહિ.+ હું યહોવા તમારો ઈશ્વર છું.

  • પુનર્નિયમ ૨૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “‘જે માણસ કોતરેલી મૂર્તિ+ અથવા ધાતુની મૂર્તિ* બનાવે+ અને એને છુપાવી રાખે, તેના પર શ્રાપ આવે. કારીગરના* હાથે ઘડાયેલી એવી મૂર્તિને યહોવા ધિક્કારે છે.’+ (અને બધા લોકો જવાબમાં કહે, ‘આમેન!’*)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો