વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૩:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ એ પ્રજાઓના દેવો સામે તમે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ. તમે એ લોકોના રીતરિવાજો અપનાવશો નહિ.+ એને બદલે, તમે તેઓની બધી મૂર્તિઓનો નાશ કરી દો અને તેઓના ભક્તિ-સ્તંભોના* ચૂરેચૂરા કરી નાખો.+

  • નિર્ગમન ૩૪:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ પણ તમે તેઓની વેદીઓ તોડી નાખજો, તેઓના ભક્તિ-સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો અને તેઓના ભક્તિ-થાંભલાઓને* કાપી નાખજો.+

  • નિર્ગમન ૩૪:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ “તમે ધાતુની ઢાળેલી મૂર્તિઓ ન બનાવો.+

  • પુનર્નિયમ ૭:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ “એને બદલે તમે તેઓની વેદીઓ* તોડી નાખજો, ભક્તિ-સ્તંભો* ભાંગી નાખજો,+ ભક્તિ-થાંભલાઓ* કાપી નાખજો+ અને કોતરેલી મૂર્તિઓ બાળી નાખજો.+

  • પુનર્નિયમ ૧૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ તમે તેઓની વેદીઓ તોડી નાખો, ભક્તિ-સ્તંભો ભાંગી નાખો,+ ભક્તિ-થાંભલાઓ અગ્‍નિમાં બાળી નાખો અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખો.+ આમ તેઓના દેવોનું નામનિશાન એ જગ્યાએથી ભૂંસી નાખો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો