નિર્ગમન ૨૩:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+ યહોશુઆ ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો. યહોશુઆ ૧૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એ આસ્મોનથી+ પસાર થઈને ઇજિપ્તના વહેળા*+ સુધી ફેલાયેલી હતી. એની હદ સમુદ્ર* પાસે પૂરી થતી હતી. આ તેઓની દક્ષિણ તરફની હદ હતી.
૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+
૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો.
૪ એ આસ્મોનથી+ પસાર થઈને ઇજિપ્તના વહેળા*+ સુધી ફેલાયેલી હતી. એની હદ સમુદ્ર* પાસે પૂરી થતી હતી. આ તેઓની દક્ષિણ તરફની હદ હતી.