યહોશુઆ ૧૫:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો. ૨ તેઓના વિસ્તારની દક્ષિણ તરફની હદ ખારા સમુદ્રના* છેડાથી,+ એટલે કે દક્ષિણ તરફના અખાતથી શરૂ થતી હતી.
૧૫ યહૂદા કુળને એનાં કુટુંબો પ્રમાણે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી અપાયેલો વિસ્તાર+ અદોમની સરહદ,+ ઝીનના વેરાન પ્રદેશ અને નેગેબના દક્ષિણ છેડા સુધી ફેલાયેલો હતો. ૨ તેઓના વિસ્તારની દક્ષિણ તરફની હદ ખારા સમુદ્રના* છેડાથી,+ એટલે કે દક્ષિણ તરફના અખાતથી શરૂ થતી હતી.