વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૩૨:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ તેથી મૂસાએ ગાદના દીકરાઓને, રૂબેનના દીકરાઓને+ અને યૂસફના દીકરા મનાશ્શાના અડધા કુળને+ અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય+ અને બાશાનના રાજા ઓગનું રાજ્ય,+ એટલે કે તેઓના વિસ્તારનાં બધાં શહેરો અને એની આજુબાજુનાં શહેરો વારસા તરીકે આપ્યાં.

  • પુનર્નિયમ ૩:૧૨, ૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ એ સમયે આપણે આ વિસ્તાર પણ કબજે કર્યો: આર્નોનની ખીણ પાસે અરોએરથી+ લઈને ગિલયાદનો અડધો પહાડી વિસ્તાર. એનાં બધાં શહેરો મેં રૂબેનીઓ અને ગાદીઓને આપ્યાં છે.+ ૧૩ ગિલયાદનો બાકીનો ભાગ અને બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય મેં મનાશ્શાના અડધા કુળને આપ્યું છે.+ બાશાનમાં આવેલો આર્ગોબનો આખો વિસ્તાર રફાઈઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો.

  • યહોશુઆ ૧૩:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ મનાશ્શાના બાકીના અડધા કુળ સાથે રૂબેનીઓએ અને ગાદીઓએ યર્દનની પૂર્વ તરફ મૂસાએ આપેલો વારસો લીધો. યહોવાના સેવક મૂસાએ તેઓને આપેલો વારસો આ છે:+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો