-
ગણના ૩:૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ લેવીઓના મુખીઓનો આગેવાન એલઆઝાર હતો,+ જે હારુન યાજકનો દીકરો હતો. પવિત્ર જગ્યાની સંભાળ રાખતા પુરુષોની દેખરેખ રાખવાની જવાબદારી એલઆઝારની હતી.
-