વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૪:૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ પણ દેશની જાસૂસી કરવા ગયા હતા, તેઓમાંથી ફક્ત નૂનનો દીકરો યહોશુઆ અને યફૂન્‍નેહનો દીકરો કાલેબ ચોક્કસ જીવતા રહેશે.”’”+

  • ગણના ૨૭:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તેથી યહોવાએ મૂસાને કહ્યું: “નૂનના દીકરા યહોશુઆને બોલાવીને તેના પર તારો હાથ મૂક,* કેમ કે તે બીજાઓ કરતાં એકદમ અલગ છે.+

  • યહોશુઆ ૧૯:૫૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૧ એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના વડાઓએ આ પ્રમાણે બધાને વારસો વહેંચી આપ્યો.+ તેઓએ શીલોહમાં+ યહોવાની સામે, મુલાકાતમંડપના દરવાજા આગળ ચિઠ્ઠીઓ નાખીને વારસો વહેંચી આપ્યો.+ આ રીતે તેઓએ દેશની વહેંચણી પૂરી કરી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો