વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૪૬:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ યૂસફને ઇજિપ્તમાં મનાશ્શા+ અને એફ્રાઈમ+ થયા હતા. તેને એ દીકરાઓ ઓન* શહેરના યાજક, પોટીફેરાની દીકરી આસનાથથી+ થયા હતા.

  • ઉત્પત્તિ ૪૮:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ હું તારી પાસે ઇજિપ્ત આવ્યો એ પહેલાં તને જે બે દીકરાઓ ઇજિપ્તમાં થયા, તેઓ હવે મારા દીકરાઓ છે.+ રૂબેન અને શિમયોનની જેમ એફ્રાઈમ અને મનાશ્શા મારા થશે.+

  • યહોશુઆ ૧૬:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ યૂસફના વંશજોને+ જે વિસ્તાર ચિઠ્ઠીઓ નાખીને હિસ્સામાં મળ્યો હતો,+ એની હદ યરીખો પાસે યર્દનથી શરૂ થઈને યરીખોની પૂર્વ તરફ આવેલા ઝરાઓ સુધી હતી. એ યરીખોથી ઉપર વેરાન પ્રદેશમાં થઈને બેથેલના પહાડી પ્રદેશમાં જતી હતી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો