યહોશુઆ ૧૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પછી ચિઠ્ઠીઓ+ નાખીને મનાશ્શાના કુળને+ હિસ્સો વહેંચી આપવામાં આવ્યો, કારણ કે તે યૂસફનો પ્રથમ જન્મેલો* દીકરો હતો.+ મનાશ્શાનો પ્રથમ જન્મેલો દીકરો માખીર+ લડવૈયો પુરુષ હતો અને તે ગિલયાદનો પિતા હતો. એટલે માખીરને ગિલયાદ અને બાશાન વિસ્તારો મળ્યા.+
૧૭ પછી ચિઠ્ઠીઓ+ નાખીને મનાશ્શાના કુળને+ હિસ્સો વહેંચી આપવામાં આવ્યો, કારણ કે તે યૂસફનો પ્રથમ જન્મેલો* દીકરો હતો.+ મનાશ્શાનો પ્રથમ જન્મેલો દીકરો માખીર+ લડવૈયો પુરુષ હતો અને તે ગિલયાદનો પિતા હતો. એટલે માખીરને ગિલયાદ અને બાશાન વિસ્તારો મળ્યા.+