વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૩૪:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તમે દરેક કુળમાંથી એક મુખી લેજો, જે તમને વારસો વહેંચી આપવા મદદ કરશે.+

  • પુનર્નિયમ ૩૨:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ જ્યારે સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને તેઓનો વારસો આપ્યો,+

      જ્યારે તેમણે આદમના દીકરાઓને* એકબીજાથી અલગ કર્યા,+

      ત્યારે તેમણે ઇઝરાયેલના દીકરાઓની સંખ્યા પ્રમાણે+

      લોકોને હદ ઠરાવી આપી.+

  • યહોશુઆ ૧૯:૫૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૧ એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના વડાઓએ આ પ્રમાણે બધાને વારસો વહેંચી આપ્યો.+ તેઓએ શીલોહમાં+ યહોવાની સામે, મુલાકાતમંડપના દરવાજા આગળ ચિઠ્ઠીઓ નાખીને વારસો વહેંચી આપ્યો.+ આ રીતે તેઓએ દેશની વહેંચણી પૂરી કરી.

  • પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તેમણે એક માણસમાંથી આખી પૃથ્વી પર રહેવા બધી પ્રજાઓ બનાવી,+ સમયો નક્કી કર્યા અને માણસો ક્યાં રહેશે એની હદ ઠરાવી આપી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો